સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલટન્ટ ના વર્ષ ૨૫-૨૬ હોદેદારો ની વરણી કરવામાં આવી

તા. 19.05.2025: સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલટન્ટ (CGCTC) મધ્ય ગુજરાતના ૯ જીલ્લામાં જેવા કે વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, ખેડા, આનંદ, નર્મદા, મહીસાગર, તથા છોટા ઉદેપુર માં ટેક્ષની કામગીરીમાં કાર્યરત એવા એડ્વોકેટ્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ તેમજ ટેક્ષની કામગીરી કરતા ટેક્ષ પ્રોફેશનલ, કોરપોરેટ સભ્યપદ ધરાવતુ નામાંકિત એસોસીએશન છે. સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્ષ કન્સલટન્ટ (CGCTC)ની ઓફીસ કુબેર ભવન, વડોદરા ખાતે આવેલ છે. તા. ૦૯/0૫/૨૦૨૫ ને શુક્રવારના રોજ હોટેલ “ રીજન્ત્તા ફેરલાર્ક ” ખાતે વાર્ષિક સાધારણ સભા મળી જેમાં નીચે મુજબના હોદ્દેદારોની ઓફીસ બેરર તેમજ એક્ઝીકેટીવ કમિટી મેમ્બર તરીકે વરણી કરવામાં આવી હતી. અમિતભાઈ સોની, ટેક્સ ટુડે
ક્રમ નામ હોદ્દો______________
૧. એડવોકેટ ભાસ્કરભાઈ બી. પટેલ પ્રેસિડેન્ટ ઈમેરીટસ
૨. એડવોકેટ દિપકભાઈ પી. અમીન પ્રેસિડેન્ટ
૩. એડવોકેટ ધર્મેશભાઈ જે. ગાંધી માનદ સેક્રેટરી
૪. એડવોકેટ મનીષભાઈ આર. શાહ ટ્રેઝરર
૫. ટેક્ષ કન્સલટન્ટ પ્રગ્નેશભાઈ એમ. ભગત વાઈસ પ્રેસિડેન્ટ
૬. સી.એ. ફૈઝાન આઈ. ડભોઈવાલા વાઈસ પ્રેસિડેન્ટ
૭. એડવોકેટ જયેન્દ્રભાઈ બી. રાણા જોઈન્ટ સેક્રેટરી
૮. એડવોકેટ કલ્પેશભાઈ આર. પટેલ જોઈન્ટ સેક્રેટરી
૯. એડવોકેટ અમરીશભાઈ જે. શાહ જોઈન્ટ ટ્રેઝરર
એક્ઝીકેટીવ કમિટી મેમ્બર
૧. એડવોકેટ પ્રિયાંકભાઈ ડી. શાહ
૨. એડવોકેટ ધનંજયભાઈ એસ. ધડનકર
૩. સંજયભાઈ પ્રધાન
૪. એડવોકેટ રોમિલભાઈ ડી. અમીન
૫. હર્ષભાઈ જી. પટેલ
૬. એડવોકેટ સહજાનંદભાઈ સોની
૭. સી.એ. અલયભાઈ એસ. ઠાકોર
૮. એડવોકેટ નિયાજહુસેન એમ. રાઠોડ
૯. એડવોકેટ ઉપેન્દ્રસિંહ એસ. ચાવડા
ખાસ આમંત્રિત મહેમાન: એડવોકેટ કલ્પેશભાઈ કે. જયસ્વાલ