15 જુલાઇ 2025 ના રોજ ધ સ્ટેટ ટેક્સ બાર એસો. ના પ્રમુખ નરેન્દ્ર કરકર, મંત્રી પંકજ શાહ સહિતના હોડેદદારો અને કારોબારી સભ્યો દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ ટેક્સ પેયર્સ સર્વિસ (DGTS) ઓફિસમાં પ્રિ. ADG સુમિત કુમારની મુલાકાત કરી કરદાતાઓના પ્રશ્નો અંગે રજૂઆત કરી.