તાજેતરમાં GST પોર્ટલ પર આવેલ અપડેટ ની સરળ ભાષામાં સમજુતી

Spread the love
Reading Time: 2 minutes

 

 

 

 

By Prashant Makwana, Tax Consultant

RETURN FILLING STATUS

  • GST પોર્ટલ પર અત્યાર સુધી ફક્ત આપણે છેલ્લા થોડા મહિનાના જ રીટર્ન ફાઈલિંગ સ્ટેટસ જોઈ શકતા હતા જુલાઈ-2024 થી આપણે 2017-18 થી વર્ષ મુજબ GST RETURN FILLING STATUS જોઇ શકાય છે.
  • સર્ચ ટેક્ષ પેયર ના ટેબમાં સર્ચ ટેક્ષપેયર કરી ત્યારે SHOW FILLING TABLE માં જે નાણાકીય વર્ષનું RETURN FILLING STATUS જોવું હોય તે વર્ષ સિલેક્ટ કરી ને તે વર્ષ નું GST RETURN FILLING STATUS જોય શકાય છે.

GST ના રજીસ્ટ્રેશન અથવા અમેંડમેન્ટ સમયે એડ્રેસ લખવાની કોલમ માં થયેલ અપડેટ

  • GST રજીસ્ટેસન અથવા અમેંડમેન્ટ ની અરજી સમયે PIN CODE લખીસું એટલે STATE/DISTRICT/અને CITY/TOWN/VILLAGE ઓટોસજેસન પરથી સિલેક્ટ કરવાનું આવશે.
  • અત્યાર સુધી એડ્રેસ ના કોલમમાં આપણે સ્પેશિયલ કેરેક્ટર ટાઇપ કરી શકતા નહોતા હવેથી એડ્રેસના કોલમમાં ઉપર મુજબના સ્પેશિયલ કેરેક્ટર ટાઇપ કરી શકીશું.
  • સ્ક્રીન સોટમાં દર્શાવેલ સિવાયના કોઈ પણ સ્પેશિયલ કરેક્ટ ટાઇપ થઇ શકાશે નહિ
  • સ્ક્રીન સોટ માં દર્શાવેલ સ્પેશિયલ કેરેક્ટર કોલમની શરૂઆતમાં ટાઇપ કરી નય શકી.
  • LOCALITY/SUB LOCALITY ફરજીયાત નથી
  • LOCALITY/SUB LOCALITY માં કઈ પણ નહીં લખ્યું હોય તો અથવા LOCALITY/SUB LOCALITY PIN CODE સાથે મેચ નહી થતું હોય to નીચે મુજબ નો મેસેજ આવશે.
  • LOCALITY/SUB LOCALITY DOES NOT MATCH WITH PIN CODE DO YOU WANT TO SAVE THE DETAILS ?

અથવા

  • YOU HAVE NOT FILLIED IN LOCALITY/SUB LOCALITY DO YOU WANT TO SAVE THE DETAILS AND PROCEED FAURTHER ?
  • YES TO PROCESS પર ક્લિક કરીશું એટલે આગળ વધી શકાશે.

ડોક્યુમેન્ટ સાઈઝ

  • GST ની નવા નંબરની એપ્લીકેશન અથવા અમેન્ડમેન્ટની અરજીમાં પ્રિન્સિપલ પ્લેસ ઓફ બીઝનેસ અને એડીશનલ પ્લેસ ઓફ બિઝનેસમાં અત્યાર સુધી નીચેના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 100 KB ની સાઈઝ હતી જે હવેથી 500 KB કરવામાં આવી છે.
  1. MUNICIPAL KHATA COPY
  2. ELECTRICITY BILL
  3. CONSENT LATTER
  4. PROPERTY TAX RECEIPT

GST પોર્ટલ પર થયેલ આ અપડેટ કરદાતા માટે ખુબ જ ઉપયોગી રહેશે.

error: Content is protected !!