Some thing other then tax…

Spread the love
Reading Time: < 1 minute

વિચારોમાં અટવાયો છુ,
હું મારા મહીંથી ખોવાયો છુ.

મુજ નજરનુ કોઈ અસ્તિત્વ નથી
અન્યોની નજરોથી જોવાયો છુ.

અલ્પ નું અસ્તિત્વ સ્વીકાર્ય નથી,
પૂર્ણતાના આડંબરથી ઢંકાયો છુ.

લાગણી સભર હૈયાની કોઈ કદર નથી,
આખાં બોલા સ્વભાવથી પંકાયો છુ.

અલ્પ

error: Content is protected !!