અન્ય વિકલ્પ હોવા છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંતો બાબતની રિટ પિટિશન માટે માનનીય ગુજરાત હાઇકોર્ટે કહ્યું: માત્ર ન્યાય કરવામાં આવે તે જરૂરી નથી પણ ખરેખર ન્યાય થયો છે તે લાગવું પણ છે જરૂરી
ઇમ્પોર્ટન્ટ જજમેંટ વિથ ટેક્સ ટુડે: વિવા ટ્રેડકોમ વી. સ્ટેટ ઓફ ગુજરાત સલગ્ન કાયદો: ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ, 2003 ચુકાદો...