જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ લેજર થઈ રહ્યા છે “અનબ્લોક”!! જી.એસ.ટી. ના આ પોઝિટિવ સમાચાર જાણવા છે ખાસ જરૂરી
તા. 25.04.2022: જી.એસ.ટી. હેઠળ કરદાતા દ્વારા ખોટી ક્રેડિટ લેવામાં આવેલ હોય તેવા સંજોગોમાં અધિકારીને કરદાતાનું ક્રેડિટ લેજરમાં રહેલી ક્રેડિટ બ્લોક...