ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા ટેક્સ પ્રોફેશનલ્સને પડી રહેલી મુશ્કેલી બાબતે સેન્ટરલ જી.એસ.ટી. ચીફ કમિશ્નરને કરવામાં આવી રજૂઆત
રિવોકેશન અરજી, રિફંડ અંગેની મુશ્કેલી, ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગેની મુશ્કેલી વગેરે અંગે કરવાંમાં આવી રજૂઆત તા. 16.07.2021: જી.એસ.ટી. લાગુ થયાને...