જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઉપર નિયંત્રણ લાદતા નિયમ 36(4) સામે વધુ એક રિટ પિટિશન એડમિટ કરતી ગુજરાત હાઇકોર્ટ
જી.એસ.ટી. નિયમ 36(4) સામે સુરત મર્કંટાઇલ એસો. દ્વારા દાખલ કરવામાં આવેલ છે રિટ પિટિશન: 12.02.2021 ના રોજ થશે વધુ સુનાવણી...