તથ્યોના આધારિત કપાત “ડિસએલાવ” કરવામાં આવે ત્યારે આવક છુપાવવાનો હેતુ ગણી દંડ લાગુ કરી શકાય નહીં: મુંબઈ હાઇકોર્ટ
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટની અપીલ ફગવતી બોમ્બે હાઇકોર્ટ તા. 26.10.2021: સોનું રિયલટર્સના કેસમાં મહત્વનો સિદ્ધાંત પ્રતિપાદિત કરતાં બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું...