કરદાતાને સાંભળવાની તક આપ્યા વગર પસાર કરવામાં આવેલ આદેશ ગેરકાયદેસર ગણાય: આ મહત્વનો સિદ્ધાંત ફરી પ્રતિપાદિત કરતી ગુજરાત હાઇકોર્ટ
અલકેમ લેબોરેટરીને મહત્વની રાહત આપતી વડી અદાલત 26.02.2021: જી.એસ.ટી. કયદો લાગુ થયો છે ત્યારથી ડિપાર્ટમેંટના અતિશય કડક વલણ સામે અનેક...