એક આવકારદાયક પહેલ: વર્તમાન સાંસદના પગાર તથા ભુતપૂર્વ સાંસદના પેન્શન માં 1 વર્ષ માટે કરવામાં આવ્યો 30 % નો ઘટાડો
તા. 09.04.2020: મોદી કેબિનેટ દ્વારા સૂચવવામાં આવેલ સાંસદો માટેના પગાર તથા પેન્શન સુધાર અંગે અધ્યાદેશ આજે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં...