અમદાવાદ ના યુવાન એડવોકેટ કુંતલ પરિખ ને 2018 ના સર્વશ્રેષ્ઠ ઊભરતા સ્પીકર નો એવોર્ડ:

Reading Time: < 1 minute
તા: 22.12.2018. ઉના: ગુજરાત હાઇ કોર્ટ માં પ્રેક્ટિસ કરતાં યુવાન એડ્વોકેટ કુંતલ પરિખ ને ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેકટીશ્નર દ્વારા 2018 ના વર્ષ નો સર્વશ્રેષ્ઠ ઊભરતા યુવાન સ્પીકર નો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ એવોર્ડ તેમણે ગૌહાટી ખાતે ની નેશનલ ટેક્સ કોન્ફરન્સ માં આપવામાં આવ્યો છે. આ એવોર્ડ તેમણે પોતાના ઠાણે ખાતે ઓક્ટોબર માં ઠાણે ખાતે યોજાયેલ કોન્ફરન્સ માં તેમના વક્તવ્ય માટે આપવામાં આવ્યો છે. ટેક્સ ટુડે આ એવોર્ડ બદલ તેમણે ખાસ અભિનંદન પાઠવે છે.