બાર કાઉન્સિલ ઓફ ગુજરાત -રિન્યુઅલ વેલફેર ફી
(પ્રતિનિધિ દ્વારા) તારીખ: 02-12-2018
આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની દિપેન દવે ની અધ્યકક્ષતા હેઠળ મળેલી એડમિનિસ્ટ્રેટીવ કમિટી ની મિટિંગ માં અગાઉની મિટિંગ માં એક વર્ષ માટે ની રિન્યુઅલ વેલફેર ફી રૂ.2500/- નક્કી કરેલી તેમાં આજ રોજ ફેરફાર કરેલ છે. જે નીચે મુજબ છે.
1.જુનિયર વકીલોને કે જેને વકીલાત માં 5 વર્ષ પુરા થયાં ના હોય તેમને વાર્ષિક રૂ.1000/- રિન્યુઅલ વેલફેર ફી ચુકવવા ની રહેશે.
- જે વકીલો ને 6 વર્ષ થી લઈને 15 વર્ષ સુધી ની પ્રેકટીસ થઈ હોઈ તેઓને વાર્ષિક રૂ.1500/- રિન્યુઅલ વેલફેર ફી ચુકવવા ની રહેશે.
3.જે વકીલો ને 15 વર્ષ થી લઈને 20 વર્ષ સુધી ની પ્રેકટીસ થઈ હોઈ તેઓને વાર્ષિક રૂ.2000/- રિન્યુઅલ વેલફેર ફી ચુકવવા ની રહેશે.
4.જે વકીલો ને 20 વર્ષ ઉપર પ્રેકટીસ થઈ હોઈ તેઓને વાર્ષિક રૂ.2500/- વેલફેર રિન્યુઅલ ફી ચુકવવા ની રહેશે.
Reporting By H.V.Oza -Mehsana -TAX TODAY NEWS PAPER
H.V.OZA : 003