લોકડાઉન 4 નહીં પરંતુ લોકડાઉન ઓપનિંગ પાર્ટ 2…વાંચો જિલ્લા પ્રમાણે જાહેરનામાઓ
તા. 19.05.2020: 17 મે ના રોજ લોકડાઉન 3 પૂરું થયું હતું. આ લોકડાઉન ને સમગ્ર દેશમાં 31 મે સુધી લંબાવવામાં આવ્યું હતું. પણ હું અંગત રીતે માનું છું કે આ લોકડાઉન 4 એ લોકડાઉન ની જાહેરાત નથી પરંતુ લોકડાઉન તબબ્કાવાર ઉઠાવવાનો ભાગ 2 છે. લોકડાઉન 3 ને હું આ તબક્કા નો ભાગ 1 ગણું છું. રવિવારે તારીખ 17 મે ના રોજ લોકડાઉન 4 ની માર્ગદર્શિકા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી. ત્યાબાદ 18 મે 2020 ના રોજ ગુજરાત રાજય દ્વારા પોતાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી. હવે જિલ્લા કલેક્ટરો દ્વારા આ માર્ગદર્શિકા પોતાના જિલ્લા માટે બહાર પાડવામાં આવી રહી છે. હાલ સુધી મે જેટલા જિલ્લા કલેક્ટર ના જાહેરનામા જોયા, તે ખૂબજ સ્પષ્ટ અને લગભગ કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઑ ને અનુરૂપજ છે. લોકડાઉન 4 ના જિલ્લા વાર જાહેરનામા વાંચકો ના લાભાર્થે આ લેખ માં મુકેલ છે. આપના જિલ્લા અંગેના જાહેરનામા બાબતે કોઈ પ્રશ્ન હોય તો આપ મને 9924121700 ઉપર વોટ્સ એપ દ્વારા કે taxtodayuna@gmail.com ઉપર ઇ મેઈલ દ્વારા પૂછી શકો છો. આપના જિલ્લા ના જાહેરનામા અમોને ઉપર ના ફોન ઉપર અટવ્હા મેઈલ દ્વારા મોકલી શકો છો.
ગીર સોમનાથ જિલ્લો: GIR SOMNATH
જુનાગઢ જિલ્લો: JUNAGADH
અમરેલી જિલ્લો: Amreli
બહુ વધુ પડતી જાહેરાત ટેક્સ મેટર માં આવે છે. વાંચી શકાતું નથી. તમારા ફોન નંબર ખોટા છે
ok. આ અંગે સુધારો કરવા પ્રયત્ન કરશું.