શું તમે હજુ સુધી એડવાન્સ ટેક્સ(ત્રીજો હપ્તો) ભર્યો નથી!!! તો આજેજ ભરો. આજે છેલ્લી તારીખ છે!!
Reading Time: < 1 minute
તા :- 15/12/2018…… આજ રોજ એડવાન્સ ટેક્સ(ત્રીજોહપ્તો) ભરવાની છેલ્લી તારીખ છે. ટેક્સ એ સામાન્ય રીતે વર્ષ ના અંતે ભરવાનો થતો હોયછે, પણ જેમનો ટેક્સ 10,000 કે તેથી વધુ હોય તેને એડવાન્સટેક્સ ભરવાનો થાય છે. એડવાન્સ ટેક્સ સામન્ય રીતે 4 હપ્તામાં ભરવામાં આવેછે.ટેક્સ ટૂડે તમામ કરદાતાઑ ને પોતાનો ટેક્સ સમયસર ભરવા અપીલ કરે છે. આ અંગેની વધુ માહિતી માટે ઉપર આપેલ આર્ટીકલ જુઓ. ડોલી ચૌહાણ – રીપોટર ટેક્સ ટૂડે.