ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ જેઠવાણી ની વરણી:
Reading Time: < 1 minute
તા: 07.12.2018: ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ના પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ જેઠવાની ની વરણી કરવામાં આવેલ છે. આ જાહેરાત તારીખ 07.12.2018 ના રોજ કરવામાં આવેલ છે. ઈશ્વરભાઈ જેઠવાની ઉના ના યુવાન ધંધાર્થી છે અને સિંધી સમાજ ના આગેવાન છે. તેઓની ચેમ્બર પ્રમુખ તરીકે વરણી થતાં અનેક સામાજિક તથા વેપારી આગેવાનો એ તેમણે શુભકામના પાઠવી છે. ટેક્સ ટુડે માસિક સમાચાર પત્ર ના એડિટર તથા ઉના દીવ જોઇન્ટ ટેક્સ પ્રેકટીશનર એશો. ના સયોજ્ક તરીકે હું ભવ્ય પોપટ ચેમ્બર પ્રમુખ ને અભિનંદન પાઠવું છું. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે.