જી.એસ.ટી. પોર્ટલ ઉપર ITC 01 ફોર્મ ભરાઈ રહ્યા છે!! જલ્દીથી ભરો 30 જૂન છે છેલ્લી તારીખ
Reading Time: < 1 minute
આજે ITC 01 ફોર્મ ભરાઈ રહ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે. આ ફોર્મ દ્વારા કમ્પોઝીશન માંથી બહાર નીકળતા કારદાતા પોતાના સ્ટોક ઉપરની ટેક્સ ક્રેડિટ માંગી શકે છે. આ ફોર્મ પોર્ટલ ઉપર ભરાતું ના હોવાના સમાચાર ટેક્સ ટુડે તથા અન્ય સમાચાર પાત્રો દ્વારા પ્રસિદ્ધ કરવમા આવ્યા હતા. આ ફોર્મ ભરવાની મુદત 30 જૂન 2020 ની હોય, કરદાતા તથા કર વ્યાવસાયિકો દ્વારા ફોર્મ ભરવા ખૂબ મહેનત કરવી પડશે તે બાબત ચોક્ક્સ છે. નીરવ ઝીંઝુવાડિયા, અમરેલી, ટેક્સ ટુડે