ભાવનગર ખાતે GST ઉપર એક દિવસીય સેમિનાર નું સફળ આયોજન

Spread the love
Reading Time: < 1 minute

તા. 14.09.2019: તા.  ૧૪-૦૯-૨૦૧૯ ના રોજ ભાવનગર મુકામે એક દિવસીય સેમિનાર નું આયોજન કરવા માં આવ્યુ હતું .આ આયોજન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ, ઘી ભાવનગર ઈન્ક્મ ટેક્સ બાર એસોસિએશન તથા ઘી ભાવનગર સેલ્સટેક્સ બાર એસોસિએશનના સયુંકત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. આ સેમિનાર માં CA પથિક બી. શાહ, CA અભય દેસાઈ તથા એડવોકેટ અપૂર્વ મહેતાએ GST ના અલગ અલગ વિષયો પર વક્તવ્યો આપ્યા હતા. તમામ આયોજક એસોસીએશન ના હોદેદારો દ્વારા સેમીનાર ને સફળ બનાવવા જહેમત ઉઠાવવા માં આવી હતી. સેમિનાર ના કન્વીનર શ્રી ભરત ભાઈ શેઠ ના નેતૃત્વ હેઠળ આ સેમિનાર નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. અજય મેહતા રિપોર્ટર ટેક્સ ટુડે, ભાવનગર

error: Content is protected !!