ભાવનગર ખાતે GST ઉપર એક દિવસીય સેમિનાર નું 14 સપ્ટેમ્બર ના રોજ આયોજન

Spread the love
Reading Time: < 1 minute

તા. 12.09.2019: ભાવનગર મુકામે તારીખ ૧૪ -૦૯-૨૦૧૯ ના રોજ એક દિવસીય સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે .જેમાં અલગ અલગ વક્તાઓ દ્વારા અલગ અલગ વિષયો ઉપર વ્યક્તવ્ય આપવાના છે. આ સેમિનાર ઘી ભાવનગર સેલ્સ ટેક્સ બાર એસોસિએશન, ભાવનગર ઈન્ક્મ ટેક્સ બાર એસોસિએશન
તેમજ ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ ના સયુંકત ઉપક્રમે યોજાનાર છે. રાજ્યભરથી ટેક્સ ફિલ્ડ સાથે જોડાયેલ લોકો આ સેમીનાર માં ભાગ લેવા પધારવાના છે.  આયોજકો દ્વારા આ સેમિનાર નો લાભ લેવા તમામ CA, એડવોકેટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ વી. તથા એશોશીએશન ને ખાસ અનુરોધ કરે છે. અજય મહેતા, ટેક્સ ટુડે રિપોર્ટર, ભાવનગર

error: Content is protected !!