માર્ચ 2019 ના 3B ની મુદત માં 3 દિવસ નો વધારો!!! ખરું કારણ પોર્ટલ પણ નોટિફિકેશન માં કારણ આવશે જાહેર હિત!!!

Spread the love
Reading Time: < 1 minute

તા: 20/04/2019 માર્ચ મહિના ના જી.એસ.ટી. 3B ની તારીખ 20 એપ્રિલ થી વધારી ને 23 એપ્રિલ કરી આપવા અંગે ની જાહેરાત જી.એસ.ટી. પોર્ટલ પર કરી આપવામાં આવી છે. આ અંગે નોટિફિકેશન ટૂંક સમય માં જાહેર થશે તેવું જણાવવામાં આવ્યું છે. દર વખતે છેલ્લા દિવસો માં જી.એસ.ટી. પોર્ટલ માં સર્વર ના પ્રોબ્લેમ આવતા હોય છે. આ પ્રકારે તારીખ વધારવા જેટલુજ મહત્વ જી.એસ.ટી. પોર્ટલ ની કેપેસિટી વધારવામાં આવે તેનું છે. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!