શક્તિકાંત દાસ R.B.I. ના નવા ગવર્નર

Spread the love
Reading Time: < 1 minute

તા: 11.12.2018, ઉના: R B I ના નવા ગવર્નર તરીકે સરકાર દ્વારા શક્તિકાંત દાસ ને ન્યૂક્ત કરવામાં આવ્યા છે. શક્તિકાંત દાસ એ 1980 બેચ ના તામિલનાડુ કેડર ના નિવૃત IAS ઓફિસર છે. તેઓ નોટબંધી ની અમલવારી કરાવનારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની કોર ટીમ ના સભ્ય હતા. તેઓની ની નિમણૂક ગઈકાલે અચાનક આવેલા ઉર્જિત પટેલ ના રાજીનામાં બાદ કરવામાં આવેલ છે. તેઓ RBI ના 25 માં ગવર્નર બનશે. હસમુખ અઢિયા RBI ના ગવર્નર બનશે તેવી અટકળો ને હવે વિરામ માલી ચુક્યો છે: બ્યુરો રિપોર્ટ ટેક્સ ટુડે

You may have missed

error: Content is protected !!