હવે ઇનકમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ફક્ત સહી જ કરવાની રહેશે……

Spread the love
Reading Time: < 1 minute

આપણે ઘણીવાર જોતાં હોય છે કે લોકો દર વર્ષ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે માથાકૂટ કરવી પડતી હોય છે. પરંતું હવે આ મુશ્કેલી ને દૂર કરવા વિચારણા ચાલી રાહી છે. સરકાર ની નવી યોજના હેઢળ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે હવે વેપારી એ ફક્ત સહી કરવાની રહશે. આ જાણકારી ઇન્કમટેક્સ ના CBDT ના ચેરમેન સુશિલ ચંદ્રા એ આપી છે. તેમણે જણાવ્યુ  કે ટેક્સ રિટર્ન ભરનારા લોકોને ઇન્કમટેક્સ રિટર્ન ના ભરેલા ફોર્મ મળશે. જેમાં કોઈપણ સંસ્થા દ્રારા કાપવામાં આવેલ ટીડીએસ ની માહિતી પહલેથી જ ભરેલી હસે. જો કોઈ કરદાતાને આમાં ફેરફાર કરવો હસે તો તેમને ઓડિટ નું ઓપ્શન મળસે અને તે બદલાવ સાથે નવું ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકસે . ઇન્કમટેક્સ વિભાગ ની આ કોશિસ  કરદાતા ને રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ નો પ્રયાસ છે જેમાં આશરે એક વર્ષ નો સમય લાગશે: પ્રેસ રિપોર્ટર નિરવ જિંજુવાડિયા( કરવેરા સલાહકાર) – ટેક્ષ ટુડે ન્યુઝ.

error: Content is protected !!