14 મેં 2020 થી 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે રાહતકારક TDS ના દરો
Reading Time: < 1 minute
14 મે 2020: નાણામંત્રી નિર્મલા સિથારમન દ્વારા COVID 19 ની મુશ્કેલ પરિસ્થિતિમાં કરદાતાઓને રાહત આપવા 13 મે 2020 ના રોજ જાહેર કરાયેલ રાહતકારક TDS ના દરો અંગે 14 મે 2020ના રોજ નાણાં મંત્રાલય દ્વારા પ્રેસ રિલીઝ બહાર પાડવામાં આવેલ છે. આ પ્રેસ રિલીઝ આ લેખ સાથે જોડેલ છે. આ દરો 14.05.2020 ના રોજથી 31.03.2021 સુધી લાગુ રહેશે. આ અંગે નો અધિકારીક ઓર્ડર આજે બહાર પડાશે તેવી માહિતી વિશ્વસનીય સૂત્રો તરફથી મળી રહી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
પ્રેસ રિલીઝ: 13.05.2020 Press Release – Reduction in TDS_TCS Rates
Which date audit return extension
Audit date 31 October, Audit Return date 30 November 2020