2019-20 માટે ની કંપોજીશન ની અરજી શરૂ થઈ ગઈ ..ટેકનિકલ પ્રોબ્લેમ થયો દુરસ્ત

Spread the love
Reading Time: < 1 minute

2019-20 માટે ની કમ્પોજીશન અરજી કરવા ની છેલ્લી તારીખ 31 માર્ચ 2019 છે. 23 માર્ચ થઈ ગઇ હોવા છતાં, આ અરજી થતી ન હતી. શનિવારે આ અંગે ટેક્સ ટુડે દ્વારા સમાચાર પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા. આ મુશ્કેલી એક ટેકનિકલ-સર્વર પ્રોબ્લેમ ના કારણે હતો. આજે આ અરજી થવાનું શરૂ થઈ ગયું છે. તો જે કરદાતા નાણાકીય વર્ષ 2019-20 માં કંપોજીશન માં જવા માંગે છે તેઓ એ આ અંગે અરજી સત્વરે કરી લેવી જોઈએ.                        બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

error: Content is protected !!