2019 20 માટે ની કંપોઝિશન અરજી બંધ!!! નિયમો પ્રમાણે ચાલવું કે GSTN પ્રમાણે!???

Spread the love
Reading Time: < 1 minute

ઉના, તા: 23.03.19: GST કાયદો લાગુ થાય ને લગભગ પોણા બે વર્ષ નો સમય થઈ ગયો છે. હજુ સિસ્ટમ થાળે પડી હોય તેવું લાગતું નથી. 01.04.19 થી કંપોઝિશન માં જાવા ઈચ્છતા કરદાતા એ 31 માર્ચ સુધીમાં આ અંગે અરજી કરી દેવાની હોઈ છે. પણ હાલ આ અરજી પોર્ટલ પાર સ્વીકારાતી નથી તેવા અનુભવ તથા અહેવાલો છે.

આ અરજી 31 માર્ચ બાદ થઈ શકશે નહીં. આ અરજી પોર્ટલ પર જલ્દીથી શરૂ થાય તે અંગે યોગ્ય રજુઆત કરવા ટેક્સ ટુડે વિવિધ પ્રેક્ટિશનરો ના એશો. તથા વેપારી એશો ને અપીલ કરે છે. સરકારી અમાલદારોનું પણ આ અંગે ટેક્સ ટુડે માસિક અખબાર ના માધ્યમ વડે ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!
18108