15 ડિસેમ્બરથી 5 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે 6 આંકડાના HSN કોડ નાંખવા ફરજિયાત

Spread the love
Reading Time: < 1 minute

તા. 05.12.2023: જી.એસ.ટી. કાયદા હેઠળ 2017-18 ના વર્ષથી માંડીને કોઈ કરદાતાનું ટર્નઓવર 5 કરોડથી વધુ થયું હોય તેવા સંજોગોમાં ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત બની ગયું છે. હવે 15 ડિસેમ્બરથી 5 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ ઇ ઇંવોઇસ બનાવવામાં 6 આંકડાના HSN દર્શાવવા ફરજિયાત બની જશે. આ કરદાતાઓએ પોતાના એકાઉન્ટસમાં આ ફેરફાર કરવા જરૂરી બની જશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108