ભાવનગર ખાતે GST સેમિનાર યોજાયો

Spread the love
Reading Time: < 1 minute

તા. 01.12.2018, ભાવનગર: ભાવનગર સેલટેક્સ બાર એસોસિએશન તથા ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન
તથા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ
ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર મુકામે હાફ ડે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ  સેમિનાર માં અમદાવાદ ના જાણીતા એડવોકેટ સમીર સિદ્ધપુરીયા એ ઉપસ્થિથી રહી GSTR ૯ વાર્ષિક રીટર્ન તથા જી એસ ટી ઓડિટ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમ નેે સફળ બનાવવા ત્રણે એશો ના  સભ્યો એ જહેમત ઉપાડી  હતી.અજય મહેતા, ટેક્સ ટુડે  પ્રેસ  રિપોર્ટર ભાવનગર

error: Content is protected !!
18108