બ્લૂ રે એવિએશને મહેસાણા એરફિલ્ડ ખાતે તેના ફ્લાઈંગ ટ્રેનિંગ ઓપરેશન્સ શરૂ કર્યા

0
Spread the love
Reading Time: < 1 minute
08 April 2025: બ્લૂ રે એવિએશનને આ જણાવતા ઘણો આનંદ થાય છે કે તેઓ મહેસાણા એરફિલ્ડ બેઝ પર ફરીથી ફ્લાઈંગ ટ્રેનિંગ ઓપરેશન્સ શરૂ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 31 માર્ચ 2025ના રોજ બનેલા બનાવ પછી તેમણે ટ્રેનિંગ ઓપરેશન્સ સ્થગિત કરી દીધા હતા. હવે જેની ફરી એકવાર શરૂઆત કરવામાં આવી ચૂકી છે. ઈન્ડિનય એવિએશન સેક્ટરમાં ટેલેન્ટેડ અને સ્કિલ્ડ પાયલોટ આપવા માટે બ્લૂ રે એવિએશન પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. તેઓ આ ટ્રેનિંગ સમયે સ્ટુડન્ટ્સની સેફટીની પણ ખાસ કાળજી રાખતા હોય છે. બ્યૂ રે એવિએશન શરૂઆતથી જ હાઈએસ્ટ સેફટી સ્ટાન્ડર્સ્ડ્સ નું ધ્યાન રાખતું આવ્યું છે જેથી કરીને ભારતની એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ભાવિ પાયલટ્સ અહીંથી ટ્રેઈન થઈને પછી પોતાની કારકિર્દી આગળ વધારી શકે છે.
બ્લૂ રે એવિએશન વિદ્યાર્થીઓ, ઈન્સ્ટ્રક્ટર્સ અને સ્ટેકહોલ્ડર્સના આ સમયમાં ધીરજા રાખવા પણ ઘણા આભારી છે. જોકે હવેથી ફ્લાઈટ ઓપરેશન્સ ફરી શરૂ થઈ ગયા છે, જેના પરિણામ સ્વરૂપ ઓર્ગેનાઈઝેશન તેમની એડવાન્સિંગ ફ્લાઈટ ટ્રેનિંગ સ્ટાન્ડર્ડ્સ પર વધારે ભાર આપી રહ્યા છે. તેઓ ઈન્ડિયન એવિએશન ઈન્ડસ્ટ્રી ગ્રોથમાં એક ફાળો આપી રહ્યા છે અને નેક્સટ જનરેશન પાયલોટને તૈયાર કરવા માટે સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!