ગીર સોમનાથ ટેક્સ બાર એશો. તથા ઉના દીવ જોઇન્ટ ટેક્સ પ્રેકટીશનર એશોસીએશન દ્વારા સરકારશ્રીને કરેલ રજુઆત GST કાઉન્સીલ દ્વારા માન્ય રખાઇ.
ઉના, તા: 02.01.2019: જુલાઈ 18 માં અમદાવાદ ખાતે 26 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશના 217 જેટલા કાર વ્યવસાયિકોએ જીએસટી...