જી.એસ.ટી વાર્ષીક રીટર્ન GSTR-9 ભરવાની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર, ફોર્મ હજુ વેબસાઈટ પર આવ્યું નથી: વેપારી, એકાઉન્ટન્ટ અને ટેક્ષ પ્રોફેશનલ્સ માટે કપરા ચઢાંણ
તા. 28-11-2018 જી.એસ.ટી.આર.– 9 માં જુલાઈ 17 થી માર્ચ18 સુધી ના 9 મહીના ના અપલોડ કરેલ જી.એસ.ટી.આર 1 જી.એસ.ટી.આર 3બી...