આણંદ ખાતે યોજાયો જ્ઞાનોદય પાઠશાળા નો એજ્યુકેશન પ્રોગ્રામ: ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશો. તથા આણંદ વેટ (સેલ્સ ટેક્સ) બાર એશો. ના સાયુક્ત ઉપક્રમે થયું આયોજન::
તા. 24.02.2020, આણંદ: ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એશોશીએશન તથા આણંદ વેટ (સેલ્સ ટેક્સ) બાર એશોશીએશન ના સંયુક્ત ઉપક્રમે સિટી...
