1.5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ, રીટેઈલ વેપારીઓ માટે સરકાર લાવી રહી છે પેન્શન યોજના…60 વર્ષ પછી 3000/- દર મહીને પેન્શન
તા. 01.06.2019 નવી રચાયેલી મોદી 2.0 સરકાર ની ગઈકાલે પ્રથમ કેબીનેટ ની મીટીંગ હતી જેમાં નાના વેપારીઓ અને રીટેઈલ વેપારીઓ...
