સપ્ટેમ્બર ના 3B રિટર્ન ની નિયત તારીખ પછી 2017-18 ના વર્ષ ની GST ક્રેડિટ ના મળે તે અંગે ની પ્રેસ રિલિજ ને ગુજરાત હાઇ કોર્ટ માં પડકારવા માં આવી
તા: 11:12:2018, ઉના: GST હેઠળ જાહેર કરવામાં આવેલ તા: 18.10.2018 ની પ્રેસ વિજ્ઞપ્તિ ને એક CA પેઢી AAP & Co...
