શું ટોલ પ્લાઝા ઉપર 3 મિનિટ થી વધુ સમય ટોલ નાકા ઉપર રાહ જોવી પડે તો માફ થઈ જાય ટોલ??? ના, વાંચો આ અંગે ની વિગતો એક R.T.I. માં થયેલ ખુલાસા ઉપર થી….
ઉના, તા: 27.05.2019: ટેક્સ ટુડે ના જેતપુર ખાતેના પત્રકાર તથા એડવોકેટ લલિત ગણાત્રા દ્વારા નેશનલ હાઇ વે ઔથોરિટી ઓફ ઈન્ડિયા...
