01 જાન્યુઆરીથી જી.એસ.ટી. હેઠળ કોન્ટ્રાકટરો માટે આવી રહ્યા છે મહત્વના ફેરફાર જે જાણવા છે ખૂબ જરૂરી

Spread the love
Reading Time: < 1 minute

તા. 03.12.2021: 01 જાન્યુઆરી 2021 થી જી.એસ.ટી. હેઠળ મહત્વના ફેરફારો આવી રહ્યા છે. આ ફેરફારોની અસર ખૂબ વ્યાપક પ્રમાણમાં કોન્ટ્રાકટરો ઉપર થશે. વર્કસ કોન્ટ્રાકટર અસીલોના કામ કરતાં ટેક્સ પ્રોફેશનલ્સ માટે પણ આ મહત્વના ફેરફારો જાણવા ખૂબ જરૂરી છે. આ વિષય ઉપર જુનાગઢના જાણીતા ટેક્સ એડવોકેટ જીજ્ઞેશ વ્યાસનો આ મહત્વનો લેખ વાંચવા નીચે જોડેલ PDF ડાઉનલોડ કરો.

By Jignesh Vyas, Advocate, Junagadh.

 

 

 

 

 

આર્ટીકલ ડાઉનલોડ કરવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરો

Article on Works Contractor

 

error: Content is protected !!