જી એસ ટી હેઠળ વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં કરવામાં આવ્યો વધારો

Spread the love
Reading Time: < 1 minute

હવે 31 માર્ચ 2021 સુધી ભરી શકાશે GSTR 9 અને 9C

તા. 28.02.2021: જી એસ ટી કાયદા હેઠળ 2 કરોડ ઉપર વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત હતું. આ રિટર્ન જો 28 ફેબ્રુઆરી સુધી ના ભરવામાં આવે તો કરદાતાઓ ને રોજ 200 રૂ ની લેઈટ ફી ભરવા પાત્ર બનતી હતી. આ ઉઓરન્ટ 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે જી એસ ટી ઓડિટ કરાવવું પણ 28.02.2021 સુધી ભરવું ફરજીયાત હતું. આ મુદતમાં વધારો કરી 31 માર્ચ 2021 કરવામાં આવેલ છે. 1 મહિનાની મુદતમાં વધારો થતાં કરદાતાઓ ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

1 thought on “જી એસ ટી હેઠળ વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં કરવામાં આવ્યો વધારો

Comments are closed.

error: Content is protected !!