MAY-2025 ના ટેક્ષ પીરીયડ થી GSTR-1 ભરવામાં થયેલ ફેરફાર ની સરળ ભાષામાં સમજુતી

0
Spread the love
Reading Time: 2 minutes

-By Prashant Makwana, Tax Consultant

તા. 21.06.2025:

GSTR 1 ભરવામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારને લગતી વિગતો સરળ ભાષામાં આ લેખમાં રહું કરવા પ્રયત્ન કરવામાં આવેલ છે.

  • GSTR-1 ટેબલ 12

GSTR-1/1A ના ટેબલ 12 ને 2 ભાગમાં વહેચવામાં આવ્યું છે.

  • 12A  B2B SUPPLIES
  • 12B  B2C SUPPLIES
  • 12A HSN B2B

ટેબલ 12A માં નીચે મુજબ ની સપ્લાય ના HSN કોડ દર્શાવવા ના રહેશે.

  • B2B,
  • SEZ,
  • DEMMED EXPORT,
  • B2B AMENDMENT,
  • CNDR,
  • CNDR AMENDMENT,
  • NILL/EXEMPTED (REGISTER),
  • ECOM B2B,
  • B2BA (REGISTER)
  • ઉપર માંથી કોઈ પણ પ્રકારની સપ્લાય કરેલ હશે અને ટેબલ 12A બ્લેન્ક હશે તો GSTR-1 માં એરર આવશે.
  • 12A માં જેની HSN સમરી આવે છે તે ટેબલ નો ટોટલ અને ટેબલ 12A નો ટોટલ પણ સરખોજ હોવો જોઈએ.
  • 12B HSN B2C

 ટેબલ 12B માં નીચે મુજબ ની સપ્લાય ના HSN કોડ દર્શાવવા ના રહેશે

  • B2CS
  • B2CSA
  • B2CL
  • B2CLA
  • EXPORT
  • EXPORT AMENDMENT
  • CNDUR
  • CNDURA
  • NILL/EXEMPTED UNREGISTER
  • ECOM UNREGISTER
  • ઉપર માંથી કોઈ પણ પ્રકારની સપ્લાય કરેલ હશે અને ટેબલ 12B બ્લેન્ક હશે તો GSTR-1 માં એરર આવશે.
  • 12B માં જેની HSN સમરી આવે છે તે ટેબલ નો ટોટલ અને ટેબલ 12B નો ટોટલ પણ સરખોજ હોવો જોઈએ.
  • અત્યાર સુધી આપણે જે HSN કોડ GSTR -1 માં લખવો હોય તો તે લખી સકતા હતા, પરંતુ MAY -2025 ના ટેક્ષ પીરીયડ થી HSN કોડ ડ્રોપ ડાઉન માં થી સિલેક્ટ કરવાનો રહેશે.
  • GSTR -1 ટેબલ 13
  • MAY-2025 ના ટેક્ષ પીરીયડ થી GSTR-1/1A નું ટેબલ 13 જે DOCUMENT ISSUE નું છે તે પણ ભરવું ફરજીયાત છે.
  • ટેબલ 13 માં ટોટલ ડોક્યુમેન્ટ ઇસ્યુ સીરીયલ નંબર વાઈઝ લખવાના આવે છે.
  • ટેક્ષ ઇન્વોઇસ 1 થી 100 ટોટલ 100 ઇન્વોઇસ
  • સેલ્ફ ઇન્વોઇસ
  • જે ટ્રાન્જેક્સન પર RCM ભરી છી તેનું સેલ્ફ ઇન્વોઇસ બનાવવું પડે અને તેની સીરીઝ GSTR-1 માં ફરજીયાત શો કરવું પડે.
  • કેન્સલ ઇન્વોઇસ નું પણ રીપોર્ટીંગ કરવું પડે.
  • B2C નું ઇન્વોઇસ વાઈઝ રીપોર્ટીંગ નહિ પરંતુ ઇન્વોઇસ નંબર નું રીપોર્ટીંગ કરવાનું GSTR -1 ફરજીયાત થય ગયેલ છે.

(લેખક થાનગઢ ખાતે પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!