ઇન્કમ ટેક્સ ઓડિટ ફાઇલ કરવાની મુદ્દત 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

આ સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત પણ 31 જાન્યુઆરી 2021 સુધી વધારવામાં આવી!!

તા.24.10.2020: નાણાકીય વર્ષ 2019 20 માટે ઇન્કમ ટેક્સ ઓડિટ માટેની મુદત 31 ઓક્ટોબર 2020 હતી. આ મુદતમાં પ્રેસ રીલીઝ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. આ સાથેજ ઓડિટ સિવાયના કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદતમાં પણ 31 ડિસેમ્બર 2020 કરવામાં આવેલ છે. આ ઉપરાંત 1 લાખ સુધીનો સેલ્ફ એસેસમેંટ ભરતા કરદાતાઓ માટે વ્યાજ માફી પણ ડિસેમ્બર સુધી વધારવામાં આવેલ છે. આ મુદતમાં સમયસર વધારો થતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા એકાઉન્ટન્ટસ માટે રાહત અનુભવી હતી. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!