N.G.T.P.A વાર્ષિક સાધારણ સભા
Reading Time: < 1 minute
प्रतिनिधि द्वारा
NORTH GUJARAT TAX PRACTITIONERS ASSOCIATIONની વાર્ષિક સાધારણ સભા તા.08/05/2019ને બુધવારના રોજ હોટલ મેરી ગોલ્ડ ખળી ચાર રસ્તા -સિધ્ધપુર ખાતે મળેલ. જેમા આગામી બે વર્ષ 2019-20 તથા 2020-21માટે પ્રમુખશ્રી તરીકે શ્રી કિરણકુમાર એચ. ઠાકર (સિધ્ધપુર)ની વરણી કરવામાં આવી તેમજ ઉપ-પ્રમુખ દિલીપભાઇ બી ઠકકર, મંત્રી નટવરલાલ બી. પટેલની વરણી કરવામાં આવી હું ટેક્ષ રીપોર્ટર હર્ષદ ઓઝા અમારા સમગ્ર “ટેક્ષ ટુડે” પરિવાર વતી શ્રી કિરણકુમાર એચ. ઠાકરની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું
– ટેક્ષ રીપોર્ટર હર્ષદ ઓઝા “ટેક્ષ ટુડે” ન્યુઝ પેપર