ઓમ્ હર્ષદકુમાર ઓઝા મહેસાણાને SSC બોર્ડમાં સૌપ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં સન્માન કરવામાં આવ્યું

Spread the love
Reading Time: < 1 minute

ઓમ્ હર્ષદકુમાર ઓઝા, મહેસાણાને SSC બોર્ડમાં 99.76% PR સાથે સૌપ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદ ખાતે ધી ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસિએશન, અમદાવાદ દ્વારા શિલ્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાંથી પધારેલ હાજર સૌ કોઈ વિદ્વાન અને નામાંકિત વકીલોએ તાળીઓના ગડગડાટથી ઓમ્ ને પ્રોત્સાહિત કર્યો. અત્રે એ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે માત્ર 12 વર્ષની ઉંમરે ઓમ્ ઓઝાએ યોગગુરૂનું બિરુદ પ્રાપ્ત કરેલ હતું. આગળ જતા ગામ, સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધારે એ આશા અસ્થાને નથી.

error: Content is protected !!