AAR With Tax Today: NAFED ને ટેકાના ભાવની ખરીદી માટે સહકારી મંડળી દ્વારા કરવામાં આવતી ચુકવણી ઉપર TDS લાગુ પડે નહીં
અરજ્કર્તા: કર્ણાટક સ્ટેટ કો. ઓપ. માર્કેટિંગ ફેડરેશન લી નંબર: KAR ADRG 53/2020, તા. 12.10.2020 કેસના તથ્યો: સરકાર દ્વારા ખેડૂતો પાસેથી...