ઇન્કમ ટેક્સ દ્વારા બહાર પાડવામાં આવી મહત્વની સ્પષ્ટતા: ટૂંકા ગાળાના મૂડી નફા માટે નહીં આપવી પડે “સ્ક્રીપ્ટ” પ્રમાણે વિગતો
કરદાતાઓ આ વિગતો આપવા અંગે હતા અસમંજસમાં, ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવેલ ખુલાસાથી થયો છે હાશકારો તા. 29.09.2020: ઇન્કમ ટેક્સ કાયદા...