ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોશીએશનની પ્રતિષ્ઠાભરી ચુંટણી યોજાઇ: વિનોદભાઈ પરમાર બન્યા વર્ષ 2021-22 માટે સંસ્થાના પ્રમુખ
તા. 02.07.2021: ગુજરાત રાજ્યના જી.એસ.ટી. ક્ષેત્રે પ્રેક્ટિસ કરતાં ટેક્સ પ્રોફેશનલ્સ માટેના સૌથી મોટા એસોશીએશન ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોશીએશનની...