જી.એસ.ટી. ના કરદાતાઓને પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોરોના મહામારીમાં વધારાના સમયનો લાભ મળે: પ્રિન્સિપાલ સેક્રેટરી, તામિલનાડું
તામિલનાડુના પ્રિન્સિપાલ સેક્રેટરી દ્વારા બહાર પાડવામાં આવી સૂચના. આ સૂચનાઑ અન્ય રાજ્યો પણ બહાર પાડે તે છે જરૂરી!! તા. 23.04.2021:...