જી.એસ.ટી. કલેક્શનમાં નોંધતો રેકોર્ડ!! લગભગ 1.20 લાખ કરોડને આંબી જતું જાન્યુઆરી 2021 નું જી.એસ.ટી. કલેક્શન
જુલાઇ 2017 થી જી.એસ.ટી. લાગુ થયાથી અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન જાન્યુઆરી 2021 માં!! તા. 31.01.2021: જાન્યુઆરી 2021 નું જી.એસ.ટી. કલેક્શન...