“अभी गाँव बसा नहीं और लुटेरे हुए हाजिर” આ હિન્દીની પ્રખ્યાત કહેવત લાગુ ના પડે આપણાં નવી ઇન્કમ ટેક્સ પોર્ટલને??
હજુ આ પોર્ટલ સંપૂર્ણ રીતે કાર્યરત પણ થયું નથી ત્યારે 01 ઓગસ્ટે 1000 રૂપિયાની "લેઇટ ફી" માંગી રહ્યું છે પોર્ટલ!!...