ટેક્સ ટુડે દ્વારા આવતા શનિવારે યોજાશે “ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ રોજબરોજની પ્રેક્ટિસમાં ઉપયોગી ચુકાદાઓ” અંગે વેબીનાર. ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ વિવેક ચાવડા આપશે માર્ગદર્શન
શનિવારે 28 નવેમ્બર 2020 ના રોજ સાંજે 6 કલાકે ઝૂમ પર યોજાશે વેબીનાર તા. 23.11.2020: ટેક્સ ટુડે દ્વારા ઇન્કમ ટેક્સ...