કરદાતા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા હક્કદાર હોય તો GSTN ની ગિલ્ચના કારણે તે અટકાવી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટ
કરદાતાને કંપોઝીશનમાં થી રેગ્યુલરમાં જવા સમયે સ્ટોકની ક્રેડિટ આપવા જી.એસ.ટી. ડિપાર્ટમેંટને આપવામાં આવ્યો નિર્દેશ: તા. 18.02.2022: ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક...