જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી ગુજરાતના 12 તથા 18 ફેબ્રુઆરીના કાર્યક્રમો ને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન નું સમર્થન: તમામ વેપારી એશોશીએશનોને સમર્થન આપવા અપીલ કરતાં સંગઠન ના પ્રમુખ જયેન્દ્ર તન્ના
તા. 10.02.2020: જી.એસ.ટી. પોર્ટલની તકલીફો સામે જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી ગુજરાત દ્વારા 12 ફેબ્રુઆરીએ M P, M L A, કલેક્ટર,...