ત્રિમાસિક રિટર્ન માસિક ટેક્સ સ્કીમ અંગે GSTN પોર્ટલ દ્વારા બહાર પાડવામાં આવી મહત્વની માર્ગદર્શિકા… જે જાણવી છે તમારા માટે જરૂરી
GSTN પોર્ટલની માર્ગદર્શિકા મુજબ માર્ચ 2021 ના ચલણ માટે "મંથલી પેમેન્ટ ફોર ક્વાટરલી ટેક્સ પેયર" વિકલ્પ નહીં પણ 3B રિટર્ન...